290
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
મુંબઈ શહેરમાં ફેબ્રુઆરી ૨૦૨૧ ના 28 દિવસ દરમિયાન 10,172 ફ્લેટ નું વેચાણ થયું છે. આ વેચાણ ઈતિહાસીક વેચાણ છે. એટલે કે દૈનિક સરેરાશ 365 ફ્લૈટ વેચાઈ રહ્યા હતા. ગત વર્ષની તુલનામાં આ વેચાણ બમણું છે. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એટલે કે વર્ષ 2020માં ફેબ્રુઆરી મહિનામાં 5927 ફ્લેટ વેચાયા હતા.
આ વેચાણ માટે બે કારણોને જવાબદાર માનવામાં આવે છે પ્રથમ કારણ ફ્લેટના રેટ નીચે જવા અને બીજું કારણ સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવી.
આ આંકડો વાંચ્યા પછી કોણ કહેશે કે મુંબઈ શહેર મંદી છે?
You Might Be Interested In
