Site icon

જોવા અને જાણવા લાયક વિડિયો : શું તમે ઓપ્શન્સ અને ફ્યુચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો? તો પછી આ નેશનલ સ્ટોક એક્સચેન્જ નો વિડીયો જરૂર જોજો. જન હિતમાં જારી….

વધુ પૈસા કમાવાની લાલચમાં અનેક લોકો શેર બજારમાં ઓપ્શન્સ અને ફ્યુચર માં રોકાણ કરવાનું નક્કી કરે છે. પરંતુ સરવાળે પૈસા ગુમાવવાનો વારો આવે છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ એક માહિતી સભર વિડીયો જાહેર કર્યો છે.

Must Watch : NSE share video on Investor alert,

Must Watch : NSE share video on Investor alert,

 News Continuous Bureau | Mumbai

શેર બજારમાં રોકાણ કરવું આસાન લાગે છે પરંતુ જ્યારે પૈસા ધોવાઈ જાય છે ત્યારે અક્કલ ઠેકાણે આવે છે. જોકે આવું શા માટે થાય છે તે સંદર્ભે અનેક લોકો અજાણ હોય છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ રોકાણકારો માટે એક વિડીયો સિરીઝ બહાર પાડી છે. આ વિડીયો સીરીઝનો એક વિડીયો ઓપ્શન્સ અને ફ્યુચર પર છે. તમારે આ વિડીયો જરૂર જોવો જોઈએ.

Join Our WhatsApp Community

નેશનલ સ્ટોક એક્સચેન્જ એ જાહેર કરેલો વિડિયો.

આ સમાચાર પણ વાંચો : PM મોદી આજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિની કરશે ઘોષણા, જોવા મળશે આટલા હજારથી વધુ એથ્લેટ્સની ભાગીદારી

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Exit mobile version