News Continuous Bureau | Mumbai
સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની(Indian sharemarket) ફ્લેટ શરૂઆત થઈ છે.
શરૂઆતના ટ્રેડિંગમાં(Trading) BSE 30-શેરનો સૂચકાંક સેન્સેક્સ(Sensex) 102.73 પોઇન્ટ વધીને 55,500.26 સ્તર પર ટ્રેડ(Trade) કરી રહ્યો છે
NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી(Index Nifty) 39.70 પોઇન્ટ વધીને 16,560.55 પર ટ્રેડ કરી રહ્યો છે.
બુધવારે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં(trading session) શેર બજાર તેજી સાથે બંધ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : પડ્યા પર પાટું- બિસ્કીટ- બ્રેડ- રવા-લોટ જેવા ખાદ્ય પદાર્થની કિંમતમાં આ કારણથી થશે વધારો- જાણો વિગત
