News Continuous Bureau | Mumbai
શેરબજારમાં(Sharemarket) આજે જોરદાર ગતિ સાથે કારોબાર શરૂ થયો છે
સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને આજે દોઢ ટકા નજીક ટ્રેડ(Trade) કરી રહ્યાં છે.
સેન્સેક્સ 756.01 પોઇન્ટ વધીને 52,353.85 પર અને નિફ્ટી 229.45 પોઇન્ટ વધીને 15,579.60 પર ટ્રેડ કરી રહ્યો છે.
બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ શરૂઆતની મિનિટમાં જ 51900ને પાર કરી ગયો.
એશિયન બજારોમાં(Asian markets) પણ જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે અને અમેરિકાના(USA) ડાઉ ફ્યુચર્સ(Dow futures) પણ લીલા નિશાનમાં છે, જેણે સ્થાનિક બજારને(Local market) ટેકો આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય પોસ્ટ યૂઝર્સ માટે સારા સમાચાર -ટૂંક સમયમાં WhatsApp પર આવશે તેની બેંકિંગ સેવા- જાણો વિગતે