Site icon News Continuous Bureau | Mumbai

ગાડી ચલાવવું વધુ મોંઘુ બન્યું. હવે મુંબઈમાં પી.યુ.સી ના દર વધ્યા.જાણો નવા રેટ.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ વિભાગે(Maharashtra transport department) પીયુસીના(PUC) દરમાં વધારા ને મંજુરી આપી દીધી છે. જેને કારણે નવા દર લાગુ થયા છે. 

Join Our WhatsApp Channel

હવે બે પૈડાના વાહન માટે 50 રૂપિયા, ત્રણ પૈડાના વાહન માટે 100 રૂપિયા તેમજ ગાડી માટે 125 રૂપિયા આપવા પડશે. જોકે ગાડી ડીઝલની(Diesel price) હોય તો 150 રૂપિયા આપવા પડશે. 

આમ સરકારે(Govt) પોતાની કમાણી વધારવા માટે લોકો પર વધુ એક ભાવ વધારો ઝીંકી દીધો છે.

આ સમાચાર પણ વાંચો :  શું તમે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરો છો? આ સંદર્ભે નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન. 

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version