189
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ગત 7મી માર્ચે થયું હતું. 10 માર્ચે પરિણામો પણ જાહેર થયા છે.
સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર તો મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગશે.
જો કે અત્યારે દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થવાની વાત કરવામાં આવી રહી છે તે રીતે વધતી જણાતી નથી.
આ સમાચાર પણ વાંચો : ક્રૂડમાં મંદી અને ભાજપની જીત છતાં શેરબજાર ઉંચા સ્તરેથી ધડામ, લીલા નિશાન પર બંધ થયું માર્કેટ…
You Might Be Interested In