હાલના નિયમો મુજબ ATM માંથી એક નિર્ધારિત મર્યાદા સુધી જ કોઈ પણ ચાર્જ વગર પૈસા કાઢી શકો છો. ત્યારપછી ATMના ઉપયોગ પર ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ચાર્જ આપવો પડે છે.
દરેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા અને જીએસટી વસૂલાય છે.
હવે એટીએમ માં થી પૈસા ન નિકળે તો ગ્રાહક પાસેથી ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં વસુલવામાં આવે. આ નિર્ણય આર.બી.આઈ. ની આગામી બેઠક માં લેવામાં આવશે.

