News Continuous Bureau | Mumbai
Global Innovation Index 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024માં 133 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં ( Global Economies ) ભારત 39મા સ્થાને પહોંચતા તેની પ્રશંસા કરી છે.
શ્રી મોદીએ ( Narendra Modi ) આ સિદ્ધિને “ઉલ્લેખનીય સિદ્ધિ” તરીકે વર્ણવી હતી, જે વાઇબ્રન્ટ ઇનોવેશન ઇકોસિસ્ટમના નિર્માણ માટે સરકારના સમર્પણ પર ભાર મૂકે છે જે દેશના યુવાનો માટે તકોને પરિવર્તિત કરી શકે છે.
Global Innovation Index 2024: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની X પોસ્ટને શેર કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ! અમારી સરકાર ( Central Government ) વાઇબ્રન્ટ ઇનોવેશન ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જે યુવાનોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે.”
આ સમાચાર પણ વાંચો : Surat Garib Kalyan Mela: બારડોલીમાં યોજાયો સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો, આ લાભાર્થીને કૃષિ વિભાગની સ્માર્ટ ફોન યોજનાનો મળ્યો લાભ.
A remarkable feat! Our Government is committed to ensuring a vibrant innovation ecosystem, which can transform the lives of the youth. https://t.co/wCAFTOYB8c
— Narendra Modi (@narendramodi) September 27, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)