199
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતાધારકોને ૧ જાન્યુઆરીથી ચોક્કસ મર્યાદા કરતાં વધુ ઉપાડ અને જમા કરવા બદલ ચાર્જ લેવામાં આવશે.
બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ૪ વખત રોકડ ઉપાડ મફતમાં થશે. ત્યારબાદ દરેક ઉપાડ પર ૦.૫૦% ચાર્જ લેવામાં આવશે, જે ઓછામાં ઓછો 25 રૂપિયા હશે.
જોકે બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે.
You Might Be Interested In