Site icon News Continuous Bureau | Mumbai

 નવા વર્ષથી થશે નવા ફેરફાર : ૧ જાન્યુઆરીથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ચાર્જ વધાર્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર  

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતાધારકોને ૧ જાન્યુઆરીથી ચોક્કસ મર્યાદા કરતાં વધુ ઉપાડ અને જમા કરવા બદલ ચાર્જ લેવામાં આવશે. 

બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ૪ વખત રોકડ ઉપાડ મફતમાં થશે. ત્યારબાદ દરેક ઉપાડ પર ૦.૫૦% ચાર્જ લેવામાં આવશે, જે ઓછામાં ઓછો 25 રૂપિયા હશે. 

જોકે બેઝિક સેવિંગ્સ અકાઉન્ટમાં પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે.

સાવધાન, કોરોનના નિયમનો ભંગ કર્યો તો આવી બનશે! નવી મુંબઈમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરનારી આ હોટલ રેસ્ટોરા પાસેથી કોર્પોરેશને વસૂલ્યો તગડો દંડ; જાણો વિગત

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version