Site icon

NSE CEO Ashish Kumar Chauhan : NSEના CEO આશિષ કુમાર ચૌહાણનું નિવેદન: અમેરિકી ડોલર પોતાની તાકાત જાળવી રાખશે

NSE CEO Ashish Kumar Chauhan : વૈશ્વિક નાણાકીય બજારોમાં મોટા ફેરફારો, વોલાટિલિટી હવે સામાન્ય બાબત

NSE CEO Ashish Kumar Chauhan's statement, US Dollar will maintain its strength

NSE CEO Ashish Kumar Chauhan's statement, US Dollar will maintain its strength

News Continuous Bureau | Mumbai

NSE CEO Ashish Kumar Chauhan : વૈશ્વિક નાણાકીય બજારો (Global Financial Markets) મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છે, અને વોલાટિલિટી (Volatility) હવે અસામાન્ય નહીં પરંતુ સામાન્ય બાબત બની ગઈ છે. સિંગાપુરમાં થયેલી તાજેતરની પેનલ ચર્ચામાં NSEના MD & CEO, આશિષ કુમાર ચૌહાણે (Ashish Kumar Chauhan) વૈશ્વિક બજારોની બદલતી તાકાત, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની બદલતી ભૂમિકા અને ટેકનોલોજી દ્વારા પૂંજીવાદ (Capitalism)ના નવા સ્વરૂપ પર પોતાની પ્રતિક્રીયા આપી હતી.

Join Our WhatsApp Community

NSE CEO Ashish Kumar Chauhan વોલાટિલિટી પ્રગતિની ઓળખ

 ચૌહાણે જણાવ્યું કે બજારમાં થતી તેજી-મંદી (Volatility) કોઈ ખામી નહીં, પરંતુ આર્થિક જીવનનો ભાગ છે. તેમણે કહ્યું હતું કે આ હૃદયના ધબકારા સમાન છે. જે રીતે ધબકારને કારણે જીવન ચાલે છે તેજ રીતે મંદી-તેજીને કારણે બજાર ચાલે છે.

આ સમાચાર પણ વાંચો : Share Market High : સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો, નિફ્ટી પણ ઉછળ્યો

NSE CEO Ashish Kumar Chauhan :  ‘W’ સંસ્થાઓનું પતન

 ચૌહાણનું સૌથી મહત્વનું નિવેદન કર્યું હતું કે મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનો હવે નબળા થઈ રહ્યા છે. “UN , WTO , WHO . જેવી સંસ્થાઓ નબળી પડી રહી છે,” એમ તેમણે કહ્યું.

NSE CEO Ashish Kumar Chauhan :  અમેરિકી ડોલરનું ભવિષ્ય

  અમેરિકી ડોલર (US Dollar) દુનિયાની મુખ્ય કરન્સી બની રહેશે? આ પ્રશ્ન પર ચૌહાણે કહ્યું કે તેનો કોઈ મજબૂત વિકલ્પ હાજર નથી.

 

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version