276
News Continuous Bureau | Mumbai
- દેશમાં મોંઘવારીના (Inflation) મોરચે ઓક્ટોબર મહિનો સારો રહ્યો છે કારણ કે બંને મોંઘવારી આ મહિનામાં ઘટી છે.
- કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય (Union Ministry of Commerce) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છૂટક મોંઘવારી સપ્ટેમ્બર 2022માં 7.41% હતી જે ઓક્ટોબરમાં ઘટીને 6.77 % થઈ હતી.
- આ વખતે છૂટક મોંઘવારીમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજોના (food items) નીચા ભાવને કારણે થયો હતો.
- જોકે આંકડા તો બદલાયા કરે છે. આવતા મહિને પાછો વધારો કે ઘટાડો આવી શકે છે.
- ઉલ્લેખનીય છે કે છૂટક અને જથ્થાબંધ મોંઘવારીના (Retail and wholesale prices) આંકડામાં દર મહિને વધારો કે ઘટાડો થતો રહે છે.
આ સમાચાર પણ વાંચો: સિંહણ સાથે સેલ્ફી લઈ રહી હતી છોકરી, ત્યારે જ થયું કંઈક એવું કે નીકળી ગઇ ચીસ.. જુઓ વાયરલ વિડીયો