મોદી સરકાર માટે ખુશ ખબર, પહેલી વાર છૂટક મોંઘવારી આવી સિંગલ ડિજિટમાં.. જાણો આંકડો

by Dr. Mayur Parikh
Wholesale inflation continues downtrend, moderates to 1.34 percent in March

News Continuous Bureau | Mumbai

  • દેશમાં મોંઘવારીના (Inflation) મોરચે ઓક્ટોબર મહિનો સારો રહ્યો છે કારણ કે બંને મોંઘવારી આ મહિનામાં ઘટી છે.
  • કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય (Union Ministry of Commerce) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છૂટક મોંઘવારી સપ્ટેમ્બર 2022માં 7.41% હતી જે ઓક્ટોબરમાં ઘટીને 6.77 % થઈ હતી.
  • આ વખતે છૂટક મોંઘવારીમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજોના (food items) નીચા ભાવને કારણે થયો હતો.
  • જોકે આંકડા તો બદલાયા કરે છે. આવતા મહિને પાછો વધારો કે ઘટાડો આવી શકે છે.
  • ઉલ્લેખનીય છે કે છૂટક અને જથ્થાબંધ મોંઘવારીના (Retail and wholesale prices) આંકડામાં દર મહિને વધારો કે ઘટાડો થતો રહે છે.

    આ સમાચાર પણ વાંચો: સિંહણ સાથે સેલ્ફી લઈ રહી હતી છોકરી, ત્યારે જ થયું કંઈક એવું કે નીકળી ગઇ ચીસ.. જુઓ વાયરલ વિડીયો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment