ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જાણો કેટલા રૂપિયાનો થયો વધારો…

by Dr. Mayur Parikh

ડુંગળીની કિંમતમાં ફરી એક વાર મોટો વધારો જોવા મળી રહ્યો છે. 

15 દિવસમાં જ ડુંગળીના ભાવમાં 3 ગણો વઘારો નોંધાયો છે. જેના કારણે 20 રૂપિયે કિલોની ડુંગળીના ભાવ 50-55 રૂપિયા કિલો સુધી પહોચી ચૂક્યા છે. 

એશિયાની સૌથી મોટી ફળ અને શાક માર્કેટ આઝાદપુર મંડીની માહિતીના આઘારે ઓછા સપ્લાયના કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા છે. 

કારોબારીઓનું કહેવું છે કે 15 ફેબ્રુઆરીથી નાસિકથી ડુંગળીનો સપ્લાય શરૂ થશે ત્યાર બાદ કિંમતમાં ઘટાડો આવી શકે છે. 

ભારતીય શેર બજારમાં ઉછાળો યથાવત્, તેજીના આ સાતમા દિવસે જાણો નિફ્ટી અને સેન્સેક્સકેટલા પોઇન્ટ ઉછળ્યા.
 

રીઝર્વ બેંક ઓફ ઇંડિયા ભારત સરકાર ના બોન્ડ ખરીદીને અધધધ… આટલા હજાર કરોડ આપશે. જાણો આંખો પહોળી કરનાર વિગત… 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More