ડુંગળીની કિંમતમાં ફરી એક વાર મોટો વધારો જોવા મળી રહ્યો છે.
15 દિવસમાં જ ડુંગળીના ભાવમાં 3 ગણો વઘારો નોંધાયો છે. જેના કારણે 20 રૂપિયે કિલોની ડુંગળીના ભાવ 50-55 રૂપિયા કિલો સુધી પહોચી ચૂક્યા છે.
એશિયાની સૌથી મોટી ફળ અને શાક માર્કેટ આઝાદપુર મંડીની માહિતીના આઘારે ઓછા સપ્લાયના કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા છે.
કારોબારીઓનું કહેવું છે કે 15 ફેબ્રુઆરીથી નાસિકથી ડુંગળીનો સપ્લાય શરૂ થશે ત્યાર બાદ કિંમતમાં ઘટાડો આવી શકે છે.
ભારતીય શેર બજારમાં ઉછાળો યથાવત્, તેજીના આ સાતમા દિવસે જાણો નિફ્ટી અને સેન્સેક્સકેટલા પોઇન્ટ ઉછળ્યા.