Site icon

અરેરે! ઓગસ્ટમાં રિયલ માર્કેટને જબરસદસ્ત ફટકો, મુંબઈમાં માત્ર આટલા ટકા ફ્લેટનું થયું વેચાણ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

કોરોના મહામારીનો રિયલ એસ્ટેટ ફિલ્ડને જબરો ફટકો પડયો હોવાનું જણાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટ માર્કેટ એકદમ ડાઉન રહ્યું હતું. ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રમાં 1,05,517 ફ્લેટ-મકાનના વેચાણ થયા હતા. તેમાંથી મુંબઈમાં માત્ર 6,784 જેટલા ફ્લેટ વેચાયા હતા. એટલે કે માત્ર 6.43 ટકા કહેવાય. આ વેચાણ થકી રાજય સરકારને માત્ર 420.92 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

ગયા વર્ષે ઓગસ્ટ 2020માં મુંબઈમાં 2,642 ફ્લેટનું વેચાણ થયું હતું. જેમાંથી 176.39 કરોડ રૂપિયાની આવક રાજ્ય સરકારને થઈ હતી. તો પૂરા રાજયમા ઓગસ્ટ મહિનામાં કુલ 82,103 ફ્લેટ-મકાનનું વેચાણ થયું હતું. તેમાંથી સરકારને  815.36 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

સામાન્ય જનતાને મોટો આંચકો, ફરી એલપીજીના ભાવમાં ઝીંકાયો વધારો; જાણો હવે કેટલા રૂપિયામાં મળશે સિલિન્ડર

ઓગસ્ટ 2019માં 96,497 ફ્લેટ-મકાનનું વેચાણ થયું હતું, તેમાંથી રાજય સરકારને 1,681.10 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version