317
News Continuous Bureau | Mumbai
અમેરિકી બજારોમાં ઘટાડાની અસરને કારણે આજે ભારતીય શેરબજાર જોરદાર ઘટાડા સાથે ખુલ્યા છે.
ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ 1154 અંક તૂટીને 59,417 ના સ્તર પર નિફ્ટી 2990 અંક તૂટીને 17,771ના સ્તર પર ખુલ્યો.
ટોપ લૂઝર્સમાં હાલ ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રોના શેર જોવા મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગનો આવો છે વર્તારો
Join Our WhatsApp Community