છેલ્લા એક વર્ષમાં આટલા હજાર કંપનીઓ બંધ થઇ. સંસદમાં આંકડો સામે આવ્યો. જાણશો તો ચોંકી જશો…

by Dr. Mayur Parikh

એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી ૨૦૨૧ એટલે કે ગત 11 મહિના દરમિયાન દેશભરમાં 10,113 કંપનીઓ બંધ થઇ ગઇ.

આ માહિતી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી હતી

સૌથી વધુ દિલ્હીમાં 2394 કંપનીઓ બંધ પડી.ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 1936, તમિલનાડુમાં 1322, મહારાષ્ટ્રમાં 1279 જ્યારે કે કર્ણાટકમાં 839 કંપનીઓ બંધ પડી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More