કોણે કીધું લોકો પાસે પૈસા નથી. ડિસેમ્બર માં અધધધ.. આટલા લાખ વાહનો વેંચાયા.. જાણો તાજા આંકડા

by Dr. Mayur Parikh

પેસેન્જર કારનું વેચાણ 1.46 લાખ યુનિટ્સ પર 8.4% વધ્યું

ટૂ-વ્હીલરનું વેચાણ 11.2 લાખ યુનિટ્સ પર 7.4% વધ્યું

પેસેન્જર વ્હિકલનું વેચાણ 2.52 લાખ યુનિટ્સ પર 13.6% વધ્યું.

મોટરસાયકલનું વેચાણ 7.44 લાખ યુનિટ્સ પર 6.7% વધ્યું

યુટીલીટી વાહનનું વેચાણ  94,787 યુનિટ્સ પર 19,8% વધ્યું.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More