ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ ચલાવનારી વન97 કમ્યુનીકેશન લિમિટેડનો સોમવારે પહેલા IPO સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. બજારમાંથી 18,300 કરોડ રૂપિયા ઊભું કરવાનુ લક્ષ્યાંક રાખનારી કંપનીને પહેલા જ રોકાણકારોએ સારો એવો કહેવાય એવો પ્રતિસાદ આપ્યો હતો. પહેલા દિવસે 18 ટકા જેટલું રોકારણ થયું હોવાનું માનવામાં આવે છે. સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ થયેલી માહીતી મુજબ કંપનીએ વેચાણ માટે મૂકેલા 4.83 કરોડના આઈપીઓમાંથી 88.23 લાખ માટે બોલી મળી હતી. નાના પાયા પર રોકારણકાર માટે રાખી મૂકવામાં આવેલા હિસ્સામાંથી 78 ટકા હિસ્સા માટે બોલી લાગનારી અરજી મળી હતી.
અમેરિકાની શેલ ગેસની મિલકતનો બાકી બચેલો હિસ્સો રિલાયન્સ કંપનીએ વેચી માર્યો જાણો વિગત.