દેશના સૌથી મોટા આઈપીઓ પે.ટી.એમ એ રોકાણકારોને ફરી રડાવ્યાં, RBIના એક પગલાંથી પેટીએમનો શેર આટલા ટકા તૂટ્યો, સ્ટૉક ઓલ ટાઇમ લૉ સપાટી પર પહોંચ્યો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આજે સાપ્તાહિક કારોબારની શરૂઆત પેટીએમના શેર માટે અત્યંત ખરાબ રહી છે. 

પેટીએમની પેરેન્ટ કંપની  પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશનના શેરની કિંમત આજે બજાર ખૂલ્યા બાદ 12 ટકા ઘટીને ₹685 પ્રતિ શેર પર આવી ગઈ છે.

પેટીએમના શેરનું આ ઓલ ટાઈમ લો છે. 

આ પહેલા શુક્રવારે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની અસર આજે Paytmના શેર પર જોવા મળી રહી છે. 

આ સિવાય આરબીઆઈએ આઈટી (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ઓડિટનો પણ આદેશ આપ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More