387
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં 2021- 22માં પેટ્રોલથી ચાલતી કારોનું રજિસ્ટ્રેશન ચાર દાયકાના વાર્ષિક આરટીઓ રજિસ્ટ્રેશન્સના તમામ આંકડા વટાવી ગયું છે.
2021- 22માં 1,88,320 ખરીદદારોએ રાજ્યભરમાં પેટ્રોલથી ચાલતી નવી કારોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ સમયગાળાના આધારભૂત રેકોર્ડસ પરથી પેટ્રોલ કારોનું 21- 22માં થયેલું રજિસ્ટ્રેશન અત્યાર સુધીનું સર્વાધિક હોવાનું મનાય છે.
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના આંકડામાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં પેટ્રોલ કારના રજિસ્ટ્રેશન્સમાંથી લગભગ 18 ટકા એટલે કે 33,650 પેટ્રોલ ગાડીઓનું એકલા મુંબઈમાં થયું હતું.
આ સમાચાર પણ વાંચો : યોગ ગુરુ બાબા રામદેવની કંપની અંગે મોટા સમાચાર, બદલાઈ જશે રૂચી સોયાનું નામ, હવે આ નામથી વેચાશે ખાદ્ય તેલ અને ખાદ્ય ઉત્પાદનો.
You Might Be Interested In