Site icon News Continuous Bureau | Mumbai

પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ

સરકારી  ઓઇલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. 

આજે ફરીથી પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ વધારાની બાદ ઈંધણના ભાવ દેશમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. 

દેશની રાજધાની દિલ્હી માં પેટ્રોલનો ભાવ 88.14 રૂપિયા અને ડીઝલનો ભાવ 78.38 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. તો મુંબઈમાં 94.64 રૂપિયા લીટર તો ડીઝલ 85.32 રૂપિયા લીટર પર આવી ગયો છે. થઈ ગયો.

આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ 4.24 રૂપિયા અને 4.15 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version