Site icon News Continuous Bureau | Mumbai

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડાકો, જાણો આજના ભાવ.

સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી. 

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં સતત ત્રીજા દિવસે એક લિટર પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 87.60 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 77.73 રૂપિયા થયો છે. તો મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 94.12 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 84.63 રૂપિયા થઇ ગયો છે.

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version