Site icon News Continuous Bureau | Mumbai

શું ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત અધધ આટલા ડોલરને પાર 

News Continuous Bureau | Mumbai

ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ(Petrol and Diesel) મોંઘું થવાની શક્યતા દેખાઈ રહી છે.

Join Our WhatsApp Channel

કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં (international market) ક્રૂડ ઓઈલના ભાવમાં(crude oil prices) ઉછાળો જોવા મળી રહ્યો છે. 

ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે અને બ્રેન્ટ પણ 101 ડોલરની ઉપર પહોંચી ગયું છે. 

જોકે આજે દેશમાં સતત 95માં દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ(Oil marketing companies) ઇંધણના ભાવમાં(fuel prices) કોઈ ફેરફાર કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે ઈરાન(Iran) દ્વારા ક્રૂડનો પુરવઠો(Crude supply) શરૂ કરવાની સંભાવના પછી સાઉદી અરેબિયાએ(Saudi Arabia) ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાની હિમાયત કરી છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- હવે નેતાનું એકાઉન્ટ નહીં પણ આ પાર્ટીની Youtube ચેનલ જ થઈ ગઈ ડિલીટ- પાર્ટીએ કહ્યું- કરવામાં આવશે તપાસ

Sharad Pawar on Tata Group Clash ટાટા સન્સ વિરુદ્ધ ટાટા ટ્રસ્ટ્સ વિવાદ પર શરદ પવાર ચિંતિત; મતભેદો ઉકેલવા આપી આ સલાહ..
TRAI Telecom Tariff Order મોંઘા ડેટા બંડલિંગમાંથી મુક્તિ! TRAI નો કડક આદેશ; Jio, Airtel અને Vi એ લાવવા પડશે સસ્તા વૉઇસઓન્લી રિચાર્જ પ્લાન
LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Exit mobile version