Site icon News Continuous Bureau | Mumbai

ઇંધણના ભાવ ભડકે બળ્યા, મુંબઈમાં પેટ્રોલ 103 રૂપિયાને પાર ; જાણો આજે કેટલા પૈસાનો વધારો થયો 

સરકારી ઑઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો કર્યો છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 96.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.69 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

મુંબઈમાં પેટ્રોલ 103.08 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. 

ઉલેખનીય છે કે છેલ્લા 44 દિવસોમાં 25 વાર તેલની કિંમતોમાં વધારો કરાયો છે.

કેદારનાથ ધામમાં 2013ની દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઈ; સૌએ પાળ્યું બે મિનિટ મૌન, જાણો વિગત

Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Prem Watsa IDBI Bank Deal ખીસામાં માંડ ૮ ડોલર લઈને કેનેડા ગયેલા ભારતીય યુવકે ખરીદી લીધી આઈડીબીઆઈ બેંક! જાણો કોણ છે અબજોપતિ પ્રેમ વત્સ
Exit mobile version