ભારતમાં ઇંધણના ભાવ રેકોર્ડ લેવલે, આજે ફરી પેટ્રોલ- ડીઝલના ભાવ વધ્યા, 10 દિવસમાં આટલા રુપિયાનો વધારો થયો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

સોમવાર

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતે આજે એક નવી ઊંચાઈ સર કરી છે. 

સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત સાતમા દિવસે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડિઝલમાં 35 પૈસાનો વધારો કર્યો છે. 

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 104.44 રૂપિયા અને ડીઝલ 93.18 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈ પેટ્રોલ 110.41 રૂપિયા અને ડીઝલ 101.03 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે  ઓક્ટોબર મહિનાની શરુઆતના 10 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 2.80 રુપિયા અને ડીઝલના ભાવમાં 3.30 રુપિયા વધારો થયો છે.

મુંબઈના રસ્તાના ખાડાથી ટ્રાન્સપોર્ટવાળા પણ ત્રસ્તઃ સરકાર અને પાલિકાના ભ્રષ્ટ કારભાર સામે કાઢયો બળાપો; જાણો વિગત.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More