Site icon News Continuous Bureau | Mumbai

પડતા પર પાટું!, આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો

News Continuous Bureau | Mumbai

આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ પર પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો છે. 

હવે અહીં પેટ્રોલ 102.61 રૂપિયા અને ડીઝલ 93.87 રૂપિયા પ્રતિ લીટર થયું છે. 

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 85 પૈસાનો વધારો કરાયો છે. 

અહીંયા પેટ્રોલ 117.57 રૂપિયાએ પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 101.97 રૂપિયા થયું છે.

ઉલ્લેખનીય છે કે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 દિવસમાં 10 વાર વધારો થઈ ચૂક્યો છે. 

22 માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 7.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો : વિદેશી મુદ્રા ભંડારમાં ફરી કડાકો, સતત ત્રીજા અઠવાડિયામાં પણ નોંધાયો ધરખમ ઘટાડો; જાણો દેશની તિજોરીમાં કેટલું છે ધન

RBI New Banking Rules બેંકિંગથી લઈને લોન સુધીના નિયમો બદલાશે ૧ ઓક્ટોબરથી લાગુ થનારા RBI ના આ ફેરફારો જાણી લો, નહીં તો થશે નુકસાન!
Lemon Price Hike શાકભાજી બજારમાં મોટો ભડકો ટામેટાં બાદ હવે લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Bank holiday October 2026 ઓક્ટોબરમાં અડધો મહિનો બેંકો બંધ, ૧૬ દિવસ કામકાજ નહીં થાય; બેંકે જતાં પહેલાં ચેક કરી લો લિસ્ટ
Supreme Court On UPI Charges ૧૫ ઓક્ટોબરથી UPI પર ચાર્જ લાગુ થશે કે નહીં? સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો કર્યો ઈનકાર, ૪ અઠવાડિયા પછી શું થશે?
Exit mobile version