દેશમાં આજે સતત 12મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલમાં 39 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો કર્યો છે.
આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.58 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 80.97 પ્રતિ લિટર થઈ છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.00 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 87.06 પ્રતિ લિટર થઈ છે.


Leave a Reply