ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મહિનાના છેલ્લા દિવસે ઈંધણ કંપનીઓએ એક વાર ફરીથી સામાન્ય જનતાને તગડો ઝટકો આપ્યો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર થયું છે. તો મુંબઈમાં પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 97.52 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે.
નોંધનીય છે કે 24 સપ્ટેમ્બરથી ડીઝલની કિંમત ચાર ગણી અને પેટ્રોલની કિંમત ત્રણ ગણી વધી છે. 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 ને પાર કરી ગઈ છે.
શું કેપ્ટન અમરિંદર સિંહ ને દિલ્હીમાં આ મંત્રાલય મળશે? અમિત શાહને મળ્યા બાદ અટકળો તેજ
