રાહતના સમાચાર : સતત ત્રીજા દિવસે ઘટ્યા ડીઝલના ભાવ, જાણો શું છે ઇંધણની આજની નવી કિંમત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

શુક્રવાર 

સરકારી તેલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 20 પૈસા ઘટાડ્યા છે. જયારે પેટ્રોલના ભાવ આજે પણ યથાવત છે. 

ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં ડીઝલ 89.27 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલ 96.84 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 

એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ ઈંધણ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા નથી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. 

 ઠાકરે સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા અંગે અપનાવ્યું કડક વલણ, કોરોના નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈ શહેરમાં આટલી FIR નોંધાઈ ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More