ઇંધણના ભાવમાં એકધારો ભડકો, 10 દિવસમાં નવમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજના નવા ભાવ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આજે ફરીથી ઇંધણના ભાવમાં વધારો થતા જનતાને મોટો ઝટકો લાગ્યો છે. 

દિલ્હીમાં પેટ્રોલડીઝલ પર પ્રતિ લિટર 80 પૈસાનો વધારો થયો છે. 

હવે અહીં એક લિટર પેટ્રોલની કિંમત 93.07 રૂપિયા અને ડીઝલની કિંમત 93.07 રૂપિયા થઈ ગઈ છે. 

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 84 પૈસાનો વધારો કરાયો છે. 

અહીંયા પેટ્રોલ 116.72 રૂપિયાએ પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 100.94 રૂપિયા થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં 10 દિવસમાં નવમી વખત ભાવ વધારો કરાયો છે.

આ સમાચાર પણ વાંચો : આવી રે આવી લગ્નસરાની મોસમ આવી.. ત્રણ મહિનામાં દેશભરમાં થશે આટલા લાખ લગ્ન, પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુના કારોબારની શક્યતા; જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment