241
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં ઇંધણના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.
દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી 80-80 પૈસાનો વધારો થયો છે.
વધારા બાદ અહીં પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા અને ડીઝલની કિંમત 95.87 રૂપિયા પ્રતિ લિટર થઇ છે
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 84-85 પૈસાનો વધારો થયો છે.
અહીં પેટ્રોલના ભાવ 120.51 રૂપિયા અને ડીઝલના ભાવ 104.77 પ્રતિ લિટર થયા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 16 દિવસમાં 14મી વખત ઇંધણ મોંઘું થયું છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ફૂડ ડિલિવરી કરતી આ બે કંપનીઓ સામે તપાસના આદેશ, જાણો શું છે બમ્પર ડિસ્કાઉન્ટનો ખેલ..
You Might Be Interested In