Site icon

વિક્રમજનક સપાટીએ પહોંચ્યા ઇંધણના ભાવ, મધ્યપ્રદેશના આ શહેરમાં પેટ્રોલ 110ને પાર ; જાણો એક છેલ્લા સપ્તાહમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારો થયાનું કારણ ધરી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. 

છેલ્લા એક સપ્તાહમાં ડીઝલના ભાવ પાંચ વખત અને પેટ્રોલના ભાવ બે વખત વધારવામાં આવ્યા છે. 

પેટ્રોલ લિટરે 40 થી 45 પૈસા અને ડીઝલ દોઢેક રૂ. જેટલું મોંઘુ થયું છે. 

દેશમાં હાલ મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલ રૂ.110.11 પ્રતિ લિટર અને ડીઝલ રૂ.98.77ના સૌથી ઉંચા ભાવે વેંચાઈ રહ્યું છે.

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version