328
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
દેશમાં સતત છઠ્ઠા દિવસે ઇંધણની કિંમતમાં વધારો થયો છે.
સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો કર્યો છે અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 110.04 રૂપિયા અને ડીઝલ 98.42 થઈ ગયુ છે.
મુંબઈમાં પેટ્રોલ 115.85 રૂપિયા અને ડીઝલ 106.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 1 ઑક્ટોબર 2021 થી 31 ઑક્ટોબર 2021 સુધીમાં પેટ્રોલની સરેરાશ કિંમતમાં લગભગ 8 રૂપિયાનો વધારો થયો છે.
પહેલી વખત મહારાષ્ટ્રની બહાર શિવસેનાના સાંસદ ચૂંટાયા, ભાજપને આપી મ્હાત; જાણો વિગતે
You Might Be Interested In