Site icon

ધનતેરસે ધનલાભ નહિ મોંઘવારીનો માર! આજે ઇંધણના ભાવમાં ઝીંકાયો આટલા પૈસાનો વધારો; જાણો મુંબઈમાં કેટલા રૂપિયામાં મળી રહ્યું છે એક લીટર પેટ્રોલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

દેશમાં સતત છઠ્ઠા દિવસે ઇંધણની કિંમતમાં વધારો થયો છે. 

સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો કર્યો છે અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.  

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 110.04 રૂપિયા અને ડીઝલ 98.42 થઈ ગયુ છે. 

મુંબઈમાં પેટ્રોલ 115.85 રૂપિયા અને ડીઝલ 106.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે 1 ઑક્ટોબર 2021 થી 31 ઑક્ટોબર 2021 સુધીમાં પેટ્રોલની સરેરાશ કિંમતમાં લગભગ 8 રૂપિયાનો વધારો થયો છે.

પહેલી વખત મહારાષ્ટ્રની બહાર શિવસેનાના સાંસદ ચૂંટાયા, ભાજપને આપી મ્હાત; જાણો વિગતે

Mumbai Real Estate Prices: ઈરાન-ઈઝરાયેલ તણાવની માઠી અસર: મુંબઈમાં ઘર ખરીદવું હવે થશે વધુ મોંઘું, હોર્મુઝ સંકટથી પ્રોપર્ટીના ભાવમાં (Property Rates) તોતિંગ વધારો
Gold Price Hike: સોનાના ભાવમાં ₹૩૩૫૦નો ઉછાળો, ચાંદી પણ ₹૮૫૪૦ વધી: શું બજારમાં ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે?
Gold Price Drop: સોનાના ભાવમાં મોટો ધડાકો! રેકોર્ડ હાઈથી સીધું ₹૨૮,૦૦૦ સસ્તું થયું સોનું; જાણો આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાનું કારણ.
Share Market Crash: શેરબજારમાં ‘બ્લેક થર્સડે’: ખુલતાની સાથે જ સેન્સેક્સ ૧૯૫૩ પોઈન્ટ કકડભૂસ, રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સાફ.
Exit mobile version