Site icon News Continuous Bureau | Mumbai

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી વધારો, જાણો આજે કેટલા રુપીયા વધ્યા. 

News Continuous Bureau | Mumbai

પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel price)માં અઠવાડિયામાં છઠ્ઠી વખત વધારો થયો છે.

Join Our WhatsApp Channel

પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરાયો છે.

મુંબઈમાં પેટ્રોલ 114.19 રૂપિયા અને ડીઝલ 98.50 રૂપિયા પ્રતિ લીટર છે.

ગત એક સપ્તાહ માં પેટ્રોલમાં પ્રતિ લીટર 4.00 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 4.10 રૂપિયાનો વધારો કરાયો છે.

આ સમાચાર પણ વાંચો : ક્યાં જઇને અટકશે આ મોંઘવારી? પેટ્રોલ ડીઝલ બાદ હવે પેરાસિટામોલ સહિત 800 દવાઓ આ મહિનાથી થશે મોંઘી, જાણો કેટલો થશે ભાવ વધારો
 

Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Prem Watsa IDBI Bank Deal ખીસામાં માંડ ૮ ડોલર લઈને કેનેડા ગયેલા ભારતીય યુવકે ખરીદી લીધી આઈડીબીઆઈ બેંક! જાણો કોણ છે અબજોપતિ પ્રેમ વત્સ
Exit mobile version