Site icon News Continuous Bureau | Mumbai

 આમ આદમીને મોંઘવારીની થપાટ : પેટ્રોલ -ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો થયો. જાણો કેટલા રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ. 

કેન્દ્ર સરકારનાં બજેટ વખતે ત્રણેક દિવસ સ્થિર રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલનાં ભાવ ફરી વધવા લાગ્યા છે આજે પેટ્રોલમાં 34 પૈસા તથા ડીઝલમાં 37 પૈસાનો ભાવ વધારો થયો છે. 

જયપુરમાં પેટ્રોલ 92.89 તથા ડીઝલ 84.97 છે. જોધપુરમાં પેટ્રોલ 63 પૈસા કરતા મોંઘુ થઈને 93.64 થયુ છે. 

Join Our WhatsApp Channel

નિષ્ણાતો મુજબ આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલમાં તેજી થવાને પગલે ઘર આંગણે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયો છે. 

India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Exit mobile version