190
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો,
મુંબઈ, તા. ૦૩/૧૧/૨૧
બુધવાર.
ભારત સરકારે લોકોને દિવાળીની ભેટ આપી છે. કૂદકે અને ભૂસકે વધતા પેટ્રોલ અને ડીઝલમા ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો જ્યારે કે ડીઝલમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે.
આવતીકાલથી નવો ભાવ લાગુ થશે. સરકારના આ પગલાંને લીધે પેટ્રોલના ભાવ ઘટતાં લોકોને આંશિક રાહત મળશે. જોકે અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેને કારણે આ ઘટાડો ઘણો સાધારણ ગણવો રહ્યો.
You Might Be Interested In