મોટા સમાચાર : પેટ્રોલ અને ડીઝલના ભાવ એક ઝાટકે આટલા બધા ઘટયા. સરકારે લોકોને દિવાળીની ભેટ આપી.

by Dr. Mayur Parikh

 

 

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો,

મુંબઈ, તા. ૦૩/૧૧/૨૧

બુધવાર.

ભારત સરકારે લોકોને દિવાળીની ભેટ આપી છે. કૂદકે અને ભૂસકે વધતા પેટ્રોલ અને ડીઝલમા ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો જ્યારે કે ડીઝલમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે.

આવતીકાલથી નવો ભાવ લાગુ થશે. સરકારના આ પગલાંને લીધે પેટ્રોલના ભાવ ઘટતાં લોકોને આંશિક રાહત મળશે. જોકે અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેને કારણે આ ઘટાડો ઘણો સાધારણ ગણવો રહ્યો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More