News Continuous Bureau | Mumbai
Shashikant Ruia PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ જગતની વિરાટ વ્યક્તિ શ્રી શશિકાંત રુઈયા જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ માપદંડો સ્થાપિત કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી.
Shashikant Ruia PM Modi: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:
“શ્રી શશિકાંત રુઈયા જી ( Shashikant Ruia ) ઉદ્યોગ જગતમાં એક મહાન વ્યક્તિ હતા. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના વ્યવસાયોના લેન્ડસ્કેપને બદલી નાખ્યું. તેમણે નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ બેન્ચમાર્ક પણ સેટ કર્યા. તેઓ હંમેશા વિચારોથી ભરેલા હતા, હંમેશા ચર્ચા કરતા હતા કે આપણે આપણા દેશને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ છીએ.
Shri Shashikant Ruia Ji was a colossal figure in the world of industry. His visionary leadership and unwavering commitment to excellence transformed the business landscape of India. He also set high benchmarks for innovation and growth. He was always full of ideas, always… pic.twitter.com/2Dwb2TdyG9
— Narendra Modi (@narendramodi) November 26, 2024
આ સમાચાર પણ વાંચો: CM Eknath Shinde Resign: મહારાષ્ટ્રમાં કોણ બનશે નવા મુખ્યમંત્રી? આજે 11 વાગ્યે એકનાથ શિંદે CM પદ પરથી આપશે રાજીનામું …
શશિજીનું ( Industrialist ) નિધન ખૂબ જ દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ( Shashikant Ruia Passed Away ) મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)