Site icon

Pradhan Mantri Mudra Yojana : યુવાનો માટે સારા સમાચાર! હવે તમને તમારો બિઝનેસ ચાલુ કરવા માટે આ સરકારી સ્કીમ હેઠળ મળશે 20 લાખ રૂપિયાની લોન..જાણો કેવી રીતે કરવી અરજી..

Pradhan Mantri Mudra Yojana : પ્રધાનમંત્રી મુદ્રા યોજના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 10 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવતી હતી. પરંતુ, સરકારે બજેટમાં આ મર્યાદા હવે બમણી કરી દીધી છે. હવે આ યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન મળશે. મોદી સરકારે આ યોજના 2015માં શરૂ કરી હતી.

Pradhan Mantri Mudra Yojana Now you will get a loan of 20 lakh rupees under this government scheme to start your business

Pradhan Mantri Mudra Yojana Now you will get a loan of 20 lakh rupees under this government scheme to start your business

News Continuous Bureau | Mumbai

Pradhan Mantri Mudra Yojana : દેશમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું હતું. આમાં તેમણે વિવિધ જાહેરાતો કરી હતી. જેમાં સરકારે હવે મુદ્રા લોન ( Mudra Loans ) મર્યાદા બમણી કરી છે. હવે આ સ્કીમ હેઠળ 20 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન લઈ શકાય છે. પરંતુ આ યોજનાનો લાભ કોને મળી શકશે? તેના માટે કઈ કઈ શરતો પૂરી કરવી પડશે તેની વિગતવાર માહિતી જોઈએ. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી મુદ્રા યોજના ( PMMY ) યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 10 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન ( Collateral free loan ) આપવામાં આવતી હતી. પરંતુ, સરકારે બજેટમાં ( Union Budget 2024-2025 ) આ મર્યાદા હવે બમણી કરી દીધી છે. હવે આ યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન મળશે. મોદી સરકારે આ યોજના 2015માં શરૂ કરી હતી. આ યોજના બિન-કોર્પોરેટ અને બિન-કૃષિ હેતુઓ માટે લોન પૂરી પાડે છે. જે યુવાનો ( youth ) બેરોજગાર છે અને પોતાનો ધંધો શરૂ કરવા માંગે છે અથવા જેઓ પોતાનો ધંધો વિસ્તારવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી કે ઓછું ભંડોળ છે. તેઓ આ યોજનાનો ( Business Loan ) લાભ લઈ શકે છે.

Pradhan Mantri Mudra Yojana :  આ યોજના હેઠળ, હાલમાં 3 કેટેગરીમાં 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.

મુદ્રા યોજના હેઠળ લોન મેળવવા માટે, અરજદારે પહેલા બિઝનેસ પ્લાન તૈયાર કરવો પડશે. તેમજ તમામ જરૂરી દસ્તાવેજો બેંકને આપવાના રહેશે. બેંક તમને બિઝનેસ પ્લાન, પ્રોજેક્ટ રિપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો માટે પૂછશે. આ તમામ દસ્તાવેજો તમારે બેંકમાં જમા કરાવવાના રહેશે.

આ સમાચાર પણ વાંચો: Multibagger Share: આ કંપનીના 15 રૂપિયાના શેરમાં આવ્યો 11,000 ટકાનો જોરદાર વધારો, મળ્યો 150 કરોડનો મોટો ઓર્ડર.. જાણો વિગતે

Pradhan Mantri Mudra Yojana :  યોજનાનો લાભ લેવા માટે શું શરતો છે? 

Pradhan Mantri Mudra Yojana : કેવી રીતે અરજી કરવી?

આ સમાચાર પણ વાંચો: Mukesh Ambani Sharmila Farooqi: કોણ છે પાકિસ્તાનની શર્મિલા ફારૂકી? જે પેરિસમાં મુકેશ અંબાણી અને ઈશા અંબાણી સાથે જોવા મળી હતી.. જાણો વિગતે.

Digital Fraud: ડિજિટલ ફ્રોડ પર AIની લગામ: 1 વર્ષમાં ₹36,014 કરોડના ફ્રોડ બાદ બેંકોએ અપનાવી નવી ટેક્નોલોજી
Election Commission: આજે જાહેરાત: ચૂંટણી પંચ દેશભરમાં ‘SIR’ અભિયાન શરૂ કરશે, જાણો શું છે આ યોજના?
Moradabad fire: મુરાદાબાદમાં ‘મોતની આગ’: ચાર સિલિન્ડર ફાટવાથી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, એક મહિલાનું મોત,આટલા લોકોનો બચાવ
Cyclone Montha : સમુદ્રમાં ‘મોંથા’ વાવાઝોડું સક્રિય: 100 KM/Hની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
Exit mobile version