251
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
નવા મહિનાના પહેલા દિવસે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર(Commercial LPG cylinder)ના ભાવમાં ઘટાડો(price reduced) કરવામાં આવ્યો છે.
IOCL અનુસાર, દિલ્હી(Delhi)માં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયા, મુંબઇ(Mumbai)માં રૂપિયા 32.50 અને કોલકાતા(Kolkatta)માં રૂપિયા 36.50 સસ્તું થયું છે..
આ કપાત બાદ દિલ્હી(Delhi)માં રૂ.1859.50, મુંબઈ(Mumbai)માં રૂ.1811.50, કોલકાતામાં રૂ. 1,995.50માં ઉપલબ્ધ થશે.
ઉલેખનીય છે કે આ સતત ચોથો મહિનો છે, જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો : વીકએન્ડમાં મહાબળેશ્વર ફરવા જવાના છો-તો જાણી લો ઘાટને લઈને મહત્વની માહિતી
You Might Be Interested In