Site icon

Rathi Steel & Power Ltd: 4 રૂપિયાના શેર પર તુટી પડ્યા રોકાણકારો, કિંમત ₹54 પર પહોંચી, એક વર્ષમાં રોકાણકારોને આપ્યું 1000% વળતર.. જાણો વિગતે..

Rathi Steel & Power Ltd: રાઠી સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના શેર છેલ્લા ઘણા સત્રોથી ફોકસમાં છે. શુક્રવારે કંપનીનો શેર 10% વધીને 54.18 થયો હતો.

Rathi Steel & Power Ltd Investors collapsed on Rs 4 shares, price reached ₹ 54, 1000% return to investors in one year.. know details..

Rathi Steel & Power Ltd Investors collapsed on Rs 4 shares, price reached ₹ 54, 1000% return to investors in one year.. know details..

 News Continuous Bureau | Mumbai

Rathi Steel & Power Ltd:  દેશમાં શેરબજારમાં ( Stock Market ) હાલ તેજીનો માહોલ ચાલુ છે. ત્યારે રાઠી સ્ટીલ એન્ડ પાવર લિમિટેડનો શેર હાલમાં તેના રોકાણકારોને મજબૂત વળતર આપી રહ્યું છે. ગયા શુક્રવારે આ શેર 10% વધ્યો હતો અને 54.18 ટકા પર પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેર લગભગ 1000% વધ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 4 રૂપિયા વધીને તેના વર્તમાન સ્તરે પહોંચી ગઈ છે. 

Join Our WhatsApp Community

સ્ટૉકની ( Rathi Steel & Power Ltd Share ) 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 67.51 અને નીચી કિંમત ( Share Price )  રૂપિયા 4.86 છે. કંપનીના માર્કેટ કેપને ( Market Cap ) ધ્યાનમાં લઈએ તો કંપનીનું માર્કેટ કેપ 451 કરોડ રૂપિયા છે. માર્ચ 2024 સુધીમાં, કંપનીના પ્રમોટરો 40.32 ટકા, DII 2.53 ટકા અને જાહેર કુલ 57.15 ટકા હિસ્સો ધરાવે છે.

Rathi Steel & Power Ltd:રાઠી સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ એ 1971 માં સ્થપાયેલી કંપની છે….

રાઠી સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ એ 1971 માં સ્થપાયેલી કંપની છે. દિલ્હી સ્થિત સ્ટીલ ઉત્પાદક રાઠી સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ 1,000 થી વધુ રિટેલ આઉટલેટ્સ પર રાઠી બ્રાન્ડ હેઠળ રીબાર્સ અને વાયર રોડ ઓફર કરે છે. ઉપરાંત,  મુખ્ય ડાઉનસ્ટ્રીમ ઉત્પાદનો જેમ કે બ્રાઇટ બાર્સ અને ફાસ્ટનર્સ માટે સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનો પણ સપ્લાય કરે છે. તેમના ગ્રાહકોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, દિલ્હી મેટ્રો રેલ્વે અને NTPC જેવા પ્રતિષ્ઠિત નામોનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો: Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ઈન્દોરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ એક દિવસમાં 11 લાખ રોપાઓ વાવવાના કાર્યક્રમમાં રોપા રોપ્યા

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version