Site icon News Continuous Bureau | Mumbai

RBIએ આપી સહકારી મંડળીઓને ચીમકીઃ બેન્ક શબ્દનો ઉપયોગ કર્યો તો યાદ રાખજો. જાણો વિગત.

RBI PSU Penalty: RBI fines 4 PSUs ₹2000 cr for delayed investment reporting: Report

RBI PSU Penalty: RBI fines 4 PSUs ₹2000 cr for delayed investment reporting: Report

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 23 નવેમ્બર  2021 
મંગળવાર.

સહકારી મંડળીઓને તેમના નામમાં બેન્ક શબ્દનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. દેશમાં અનેક સહકારી મંડળીઓ છે જેઓ પોતાના નામમાં બેન્ક શબ્દનો ઉપયોગ કરે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ આ મુદ્દે ચેતવણી આપીને લોકોને સતર્ક કર્યા છે. 
RBI બહાર પાડેલી સૂચના મુજબ સહકારી મંડળીઓ તેમના નામમાં બેન્ક શબ્દનો ઉપયોગ કરી શકે નહીં. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949નું વિસ્તરણ કરાયા પછી કોઈ પણ બેન્ક, બેન્કર કે બેન્કિંગ શબ્દનો ઉપયોગ કરી શકે નહીં. પરંતુ જો સહકારી મંડળીઓએ રિઝર્વ બેન્કની પહેલાથી મંજૂરી લીધી હશે તો તેમને બીઆર એક્ટ. 1949 હેઠળ છૂટ આપવામાં આવશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કરાયેલા ફેરફાર 20 સપ્ટેમ્બર 2020થી લાગુ થઈ ચૂકયા છે.

Join Our WhatsApp Channel

શેરબજારમાં કડાકો છતાં આ છ કંપનીઓને IPO બહાર પાડવા SEBIએ આપી મંજૂરી. જાણો વિગત.

RBIના કહેવા મુજબ અનેક સહકારી મંડળીઓ વિરુદ્ધ ફરિયાદ આવી છે, જેમાં તેઓ પોતાના નામમાં બેન્કનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે. તેથી RBIએ લોકોને ચેતવણી આપી છે કે આવી સહકારી મંડળીઓ પાસે બેન્કિંગ રેગ્યુલેશન એકટ હેઠળનું લાયસન્સ કે બેન્કિગ બિઝનેસ કરવાની સત્તા હોતી નથી. તેમ જ આવી મંડળીઓમાં જમા કરાતી ડિપોઝીટ પર પણ તેમની પાસે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનનું વીમાકવચ હોતું નથી. .તેથી લોકો પૈસા જમા કરાવતા પહેલા સર્તક રહેવું

New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Made In India iPhone 18 Pro Series Launch ‘મેડ ઇન ઇન્ડિયા’ iPhone 18 Pro સિરીઝની વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી ટાટા અને ફોક્સકોને બદલી દુનિયાની સપ્લાય ચેઈન
Exit mobile version