213
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંકે(RBI) નોન બેન્કિંગ ફાઇનાન્સ(Non Banking Finance company) કંપની મનપ્પુરમ ફાઇનાન્સ(Manappuram Finance) સામે મોટી કાર્યવાહી કરી છે.
KYCના નિયમોના ઉલ્લંઘન બદલ NBFCs સામે પગલાં લેતા બેંકે 17 લાખ રૂપિયાનો દંડ(Penalty) ફટકાયો છે.
NBFCs સામે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ KYCના નિયમો સંબધિત મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
કંપનીનું હેડક્વાર્ટર કેરળમાં(Kerala) આવેલું છે અને કંપનીનો બિઝનેસ દેશભરના 25 રાજ્યોમાં ફેલાયેલો છે.
ગયા અઠવાડિયે જ રિઝર્વ બેંકે નિયમોની અવગણના કરવા બદલ ચાર સહકારી બેંકો(Cooperative Banks) પર 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : બે દિવસના ઘટાડા બાદ શેરબજારની મજબૂત શરૂઆત, લીલા નિશાનમાં ખુલ્યું માર્કેટ; Sensex અને Nifty આટલા પોઇન્ટ ઉછળ્યા
You Might Be Interested In