Site icon

રિઝર્વ બેંકે આ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સામે કરી મોટી કાર્યવાહી, KYC નિયમો સંબંધિત મામલામાં લાપરવાહી સામે આવતા ફટકાર્યો આટલા લાખનો દંડ…

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંકે(RBI) નોન બેન્કિંગ ફાઇનાન્સ(Non Banking Finance company) કંપની મનપ્પુરમ ફાઇનાન્સ(Manappuram Finance) સામે મોટી કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Community

KYCના નિયમોના ઉલ્લંઘન બદલ NBFCs સામે પગલાં લેતા બેંકે 17 લાખ રૂપિયાનો દંડ(Penalty) ફટકાયો છે. 

NBFCs સામે પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ  KYCના નિયમો સંબધિત મામલામાં આ કાર્યવાહી  કરવામાં આવી છે.

કંપનીનું હેડક્વાર્ટર કેરળમાં(Kerala) આવેલું છે અને કંપનીનો બિઝનેસ દેશભરના 25 રાજ્યોમાં ફેલાયેલો છે. 

ગયા અઠવાડિયે જ રિઝર્વ બેંકે નિયમોની અવગણના કરવા બદલ ચાર સહકારી બેંકો(Cooperative Banks) પર 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

 આ સમાચાર પણ વાંચો :  બે દિવસના ઘટાડા બાદ શેરબજારની મજબૂત શરૂઆત, લીલા નિશાનમાં ખુલ્યું માર્કેટ; Sensex અને Nifty આટલા પોઇન્ટ ઉછળ્યા 

Stock Market Crash:ટ્રમ્પની એક ગર્જના અને દલાલ સ્ટ્રીટમાં ચીસાચીસ: સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ, શું હજી મોટા કડાકાની છે આશંકા?
India’s New Crisis: ટ્રમ્પનો એક નિર્ણય અને ભારતની મુસીબત બેવડાઈ: તેલના ભાવોમાં ભડકો, એશિયાઈ બજારો કડડભૂસ, હવે શું થશે મોંઘવારીનું?
Gold Price Drop India:લગ્નની સીઝન પહેલા જનતાને લોટરી! સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો, ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય
Fuel Price Hike:જનતાના ખિસ્સા પર પેટ્રોલ બોમ્બ: પ્રીમિયમ પેટ્રોલમાં સીધો ₹11નો તોતિંગ વધારો, આજથી જ ભાવ લાગુ!
Exit mobile version