397
Join Our WhatsApp Community
ભારતીય રિઝર્વ બેન્કે આજે નવી ક્રેડિટ પોલીની જાહેરાત કરી છે.
RBIએ આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેનો મતલબ રેપો રેટ હજી પણ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર જ રહેશે.
રિઝર્વ બેન્કે ગત વર્ષેના ફેબ્રુઆરીથી અત્યાર સુધીના રેપો રેટમાં કુલ 115 બેસ પોઈન્ટ ઘટાડો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 2021-22માં રજૂ થયા પછી પહેલી વખત રિઝર્વ બેંકે ક્રેડિટ પોલીસીની સમીક્ષા કરી છે.
You Might Be Interested In
