Site icon News Continuous Bureau | Mumbai

આશા ઠગારી નીવડી! સામાન્ય માણસને ન મળી કોઈ રાહત, RBIએ રેપો રેટ આટલા ટકા રાખ્યો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

ગુરુવાર.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે RBI Monetary Policy જાહેર કરી છે. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દર 4 ટકા પર યથાવત રાખ્યો છે. 

માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 4.25 ટકા રહેશે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા  પર રહેશે. 

ત્રિદિવસીય નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય બેંકે સતત 10મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

કર્ણાટકમાં હિજાબ વિવાદ વધુ વકરતા આ શહેરમાં બે સપ્તાહ માટે 144 લાગુ… જાણો વિગતે 

NCLT Subhash Chandra Insolvency ઝટકા પર ઝટકો! NCLTએ સુભાષ ચંદ્રાનો પર્સનલ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્લાન ફગાવ્યો; જાણો ક્યાં ફસાયો પેચ…
India GDP Growth First Quarter વિકાસની રફતાર તેજ પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાના શાનદાર જીડીપી વૃદ્ધિ દર સાથે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત
Zomato Strict Rules પનીરના નામે નકલી ચીજ વેચવું બંધ! ઝોમેટોએ રેસ્ટોરન્ટ્સ માટે જારી કર્યા સખત નિયમો
Stock market Block and Bulk Deals દલાલ સ્ટ્રીટમાં મોટા સોદાઓની ભરમાર ૮૦,૦૦૦ કરોડને વટાવી ગયા બ્લોક અને બલ્ક ટ્રેડ, જબરદસ્ત ઉછાળો નોંધાયો
Exit mobile version