321
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેન્ક(RBI) ફરી એકવાર રેપો રેટ(Repo rate) વધારે તેવા અણસાર મળી રહ્યા છે.
ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં 3થી 5 ઓગસ્ટ વચ્ચે આરબીઆઈની મોનિટરી પોલીસી કમિટીની(Monitoring Policy Committee) બેઠક યોજાવાની છે.
દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ રેપો રેટમાં 25થી 50 બેસિસ પોઈન્ટનો(Basis Points) વધારો કરવાની જાહેરાત કરી શકે છે.
જો તેમ થયું તો બેન્કમાંથી હોમ લોન(Home Loan), કાર લોન(Car Loan) અને એજ્યુકેશન લોન(Education Loan) લેવી મોંઘી થઈ જશે.
તો જે લોકોનો પહેલાથી ઈએમઆઈ(EMI) ચાલી રહ્યો છે તેની ઈએમઆઈ મોંઘો થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : પહેલી ઓગસ્ટથી બેન્કિંગ સેકટરના આ નિયમો બદલાઈ જશે-વાંચી લોકો આ સમાચાર-નહીં તો નુકસાન થશે
You Might Be Interested In